Sunday, 17 July 2011

Gujarati SMS Messages - SMS Messages

એક કીડી કહે ચિત્તા ને I Love You…
મારા દિલમાં Set થઈ ગયો રે..
કાજળ આંખોનું Black થઈ ગયો રે..
એક જાણીતો Subject થઈ ગયો રે..

કીડી કહે મારા તું સપનામાં રોજરોજ આવે,
મને સતાવે.
હવે મને રોજ રોજ એવું કાંઈ ખૂબ ખૂબ થાય,
નહી જીવાય.
મારા દિલમાં Set થઈ ગયો રે..

ચિત્તો ના સમજે આ પ્રેમ છે કે Game કોઈ એવી
આફત હો જેવી.
પ્રેમ તણી Game આવી કેમ કરી ખેલું પરાણે?
કોઈ ન જાણે.

કેવો હું Upset થઈ ગયો રે..
આખા જંગલની Chat થઈ ગયો રે..
એક મામુલી Object થઈ ગયો રે..
એક કીડી કહે ચિત્તા ને I Love You…....

No comments:

Post a Comment